સિહોર: ઘરના ભાગની માંગણી કરતા પિતા અને પુત્ર દ્વારા નાના પુત્ર ઉપર હુમલો પોલીસ ફરિયાદ
નવાગામ મોટા ખાતે રહેતા પંકજભાઈ દ્વારા એક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરેલા અને તેઓના માત પિતાથી તેઓ અલગ રહેતા હોય ત્યારે તેમના માતા દ્વારા વસ્તુ માંગવા આવતા પુત્ર દ્વારા જણાવવામાં આવેલું કે તમારે જે જોઈએ તે લઈ જાઓ ત્યારે તેમના માતા દ્વારા તેમના પતિ અને પુત્રને વાત કરેલી કે પંકજ ને તેના વહુ ચડાવે છે જેની દાજ રાખીએ પિતા પુત્ર દ્વારા બીજા પુત્રને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે