Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: ભરણ પોષણનો કેસ મરણ ભરણ પોષણની રકમ અને છૂટાછેડા બાબતે અવર નવરતા ધમકી આપતા ફરિયાદ

Sihor, Bhavnagar | Apr 14, 2026
સિહોર ફરિયાદીના ભાઈ ના લગ્ન થયેલો હોય જેઓના લગ્નજીવન બરાબર ચાલેલ નહીં હોય તથા પત્ની સાથે ઝઘડો અને કંકાસ કરી રિસામણા ચાલ્યા ગયેલા હોય જે અંગે ભરણપોષણનો કેસ શરૂ હોય અને ભરણપોષણની રકમ તથા છૂટાછેડા મેળવવા બાબત શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય અને ટોરસેલિંગ કરી ગાળો આપતા ભરણપોષણની રકમ નહીં ચૂકવી તો જાનથી મારી નાખવાની ધમકી આપી અને મરવા મજબૂત કરેલ જે અંગેની ફરિયાદ એક મહિલા સહિત ચાર લોકો ઉપર નોંધાય