Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

અબડાસા: નખત્રાણા મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો, LCBએ મુદ્દામાલ કબજે કર્યો

Abdasa, Kutch | Aug 15, 2026
નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મોબાઇલ ચોરીનો ગુનો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો છે. પોલીસે 4 મોબાઇલ ફોન સહિત કુલ આશરે ₹60 હજારનો મુદ્દામાલ અને ₹3.10 લાખની કિંમતનું ટાટા ટ્રક કબજે કર્યું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.