Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

માણાવદર: બાંટવા નગરપાલીકા દ્રારા ભુર્ગભ ગટરનો 40 હજારનો સમાન ચોરી

Manavadar, Junagadh | Aug 1, 2025
બાંટવા નગરપાલીકા દ્રારા ભુર્ગભ ગટર અંતર ગત બાંટવા ઇન્દીરાનગર વિસ્તારમાં લગાવવામાં આવેલ પ્લાન્ટમાં લગાવેલ પિળા કલરનો દોઢ ટંનની કેપેસીટી વાળો ચેન કંપો જેની આસરે કિમત ૨૫,૦૦૦/- તથા સેન્સર એક ફુટની લંબાઇ વાળુ જેની કિમત રૂપીયા આસરે ૧૫,૦૦૦/- જે કુલ મુદામાલ કિંમત રૂ.૪૦,૦૦૦/- ની જાહેરમાંથી અજાણ્યા ચોર ચોરી કરી ગયેલ
માણાવદર: બાંટવા નગરપાલીકા દ્રારા ભુર્ગભ ગટરનો 40 હજારનો સમાન ચોરી - Manavadar News