**કબ્રસ્તાનમાં યુવકનું ધડ, 3 કિમી દૂર રેલવે ટ્રેક પરથી મળ્યું માથું!**
સુરતમાં ચકચારી હત્યાકાંડથી ખળભળાટ મચી ગયો છે!
ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી યુવકનું માથા વગરનું ધડ મળી આવ્યું હતું, જ્યારે આશરે 3 કિલોમીટર દૂર રેલવે ટ્રેક પરથી તેનું માથું મળી આવ્યું હતું.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ તેજ કરી હતી. આખરે આ ચકચારી હત્યા કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
કોણ છે મૃતક યુવક?
હત્યા પાછળનું કારણ શું?
આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે?
હાલ પોલીસ હત્યા પાછળના કારણો અને અન્ય સંભવિત સંડોવણી અંગે વધુ તપાસ કરી રહી છે.
📢 **સુરતની ચકચારી ઘટનામાં વધુ ખુલાસા થવાની શક્યતા!**
#SuratBreaking #SuratNews #MurderCase #SuratPolice
Udhna, Surat | Nov 17, 2026