Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
स्कूल

આણંદ શહેર: અમૂલ મીઠા સહકારી મંડળીની મહત્વની જાહેરાત બાબતે સરહદ ડેરીના ચેરમેનએ માહિતી આપી

Anand City, Anand | Jul 6, 2025
અમૂલ મીઠા સહકારી મંડળીની આજે મહત્વની જાહેરાત થઇ છે.સરહદ ડેરીના નેજા હેઠળ નવી શ્વેત ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે.મીઠું પકવનાર અગરિયાઓ માટે એક વૈશ્વિક માધ્યમ ઊભો થશે.વૈશ્વિક સ્તરે મીઠાનું માર્કેટિંગ કરવાની જવાબદારી અમૂલ ફેડરેશન લેશે.જે અંગે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલએ રવિવારે બપોરે 2 વાગે માહિતી આપી હતી.
આણંદ શહેર: અમૂલ મીઠા સહકારી મંડળીની મહત્વની જાહેરાત બાબતે સરહદ ડેરીના ચેરમેનએ માહિતી આપી - Anand City News