ધંધુકા: ગ્રામ્ય કક્ષાએ સામાજિક ન્યાય સમિતિ ચેરમેનને સુવિધા સત્તા અને સહીનો પાવર આપી પ્રશ્નો ઉકેલવા રજુઆત.
*નવસર્જન ટ્રસ્ટ, લોક સમિતિ સામાજિક દ્વારા ગ્રામ્ય કક્ષાએ સામાજિક ન્યાય સમિતિ ચેરમેનને સુવિધા સત્તા અને સહીનો પાવર આપી પ્રશ્નો ઉકેલવા રજુઆત.* Sc st obc માઇનોરિટી બાળકો અને મહિલા ગરીબ લોકોના હાલતા ચાલતા મૂળભૂત અધિકારીનો ભંગ થતો હોય તેમની સામે વિશેષ કાળજી માટે રજૂઆત કરાઈ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની તાલુકા પંચાયત ખાતે નવસર્જન ટ્રસ્ટ, ગુજરાત લોક સમિતિ, સામાજિક ન્યાય હક્ક રક્ષક સમિતિ, જગહિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને સુ