ઘોઘા તાબેના હાથબ ગામે પરણિત યુવતી એ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું આજરોજ તા.2/1/26 ને શુક્રવારે સાંજે 6 કલાકના રોજ ઘોઘા તાબેના હાથબ ગામે પરણિત યુવતીએ તેનાજ સાસરીયામા ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું ઘોઘા તાબેના હાથબ ગામે રહેતા અને હાથબ ગામેજ સાસરું ધરાવતા પાયલબેન જયદીપભાઈ કંબાડ એ તેનાજ સાસરિયામાં ગળે ફાસો ખાઈ જતા હાથબ ગામમાં શોક નો માહોલ મૃતક પાયલ બેન ને PM અર્થે કોળિયાક હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા