Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बीजेपी
Uttar_pradesh
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
Bollywood
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Telangana
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

આણંદ શહેર: શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

Anand City, Anand | Jul 5, 2025
આણંદ શહેરમાં શનિવારે આખો દિવસ હળવા ઝાપટા બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ તૂટી પડતા વિવિધ નીચાણવાળા વિસ્તારના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા,શહેરમાં મિનરવા ચોકડી પાસે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે જૂની પાણીની ટાંકી પાસે માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા.વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આણંદ શહેર: શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા - Anand City News