Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata
Aap

પુણા: અમરોલી કોસાડ આવાસ ખાતે પાલિકાની ગંભીર બેદરકારીના કારણે ઓટો રિક્ષા પલટી મારી,ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

Puna, Surat | Dec 1, 2025
અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં પાલિકાની ગંભીર બેદરકારીના કારણે પસાર થતી ઓટો રિક્ષા અચાનક પલટી મારી ગઈ હતી.સમી સાંજે પસાર થતી ઓટો રીક્ષાનું ટાયર ડ્રેનેજ લાઇન ના રસ્તાની બાજુએ પડેલા પાઇપ ને અડી જતા પલટી મારી ગઈ હતી.જે બાદ તાત્કાલિક ત્યાં હાજર લોકો મદદે દોડી આવ્યા હતા.જ્યાં ચાલકને સામાન્ય ઇજા થઈ હતી.જ્યારે રિક્ષાને પણ નુકશાન થયું હતું.સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી.

MORE NEWS