ધંધુકા: મીરાવાડી કોળીવાસમાં બાળક રમતા રમતા કમરના ભાગે ધારદાર સાધન લાગી જતા મોત.
*મીરાવાડી કોળીવાસમાં બાળક રમતા રમતા કમરના ભાગે ધારદાર સાધન લાગી જતા મોત.* પરિવારનો તહેવાર શોકમાં ફેરવાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના મીરાવાડી કોળીવાસમાં ગઈ કાલ ગુરુવારના સાંજના 4 વાગ્યે બે બાળકો રમતા રમતા એક બાળકે બીજા બાળકને કમરના ભાગે કોઈ ધારદાર સાધન વાગી જતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું. જન્માષ્ટમીનો તહેવાર પરિવાર માટે શોકમાં ફેરવાયો, સમગ્ર પરિવાર તેમજ સમાજમાં શોકનું વાતાવરણમાં ફેરવાયું. રામપરા ગામના વતની જયદીપ સંજયભાઈએ ઉ. વં 7 પોતાના મ