અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બુટલેગર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
વિસ્તારમાં ચાલી રહેલા દારૂના વેચાણને બંધ કરાવવા માટે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન બુટલેગર અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બાદમાં સ્થાનિકોની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો. ઘટનાને લઈને વિસ્તારમાં થોડા સમય માટે તણાવનો માહોલ સર્જાયો હતો.
(Amdavad, Sabarmati, News Currentaffairs)
#amdavad #sabarmati #news #currentaffairs