Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

વેનેઝુએલામાં 7.2 અને 7.5 તીવ્રતાનો બે મોટા ભૂકંપ આવ્યા ભારે નુકસાન થતાં કટોકટી જાહેર #VenezuelaEarthquake #Earthquake #WorldNews #NaturalDisaster #HumDekhengeNews

MORE NEWS

ગોતાની મની પ્લાન્ટ બિલ્ડિંગમાં આગની ઘટના

બિલ્ડિંગના હાઈ રિસ્ક ઇલેક્ટ્રિકલ રૂમમાં આગ લાગતા ફાયર બ્રિગેડે તાત્કાલિક ફાયર ફાઇટિંગ ઓપરેશન શરૂ કર્યું. તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે રેસ્ક્યૂની જરૂરિયાત નોંધાઈ નથી.

#Amdavad #Gota #FireNews #currentaffairs

ગોતાની મની પ્લાન્ટ બિલ્ડિંગમાં આગની ઘટના બિલ્ડિંગના હાઈ રિસ્ક ઇલેક્ટ્રિકલ રૂમમાં આગ લાગતા ફાયર બ્રિગેડે તાત્કાલિક ફાયર ફાઇટિંગ ઓપરેશન શરૂ કર્યું. તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે રેસ્ક્યૂની જરૂરિયાત નોંધાઈ નથી. #Amdavad #Gota #FireNews #currentaffairs

Ahmadabad City, Ahmedabad | Jun 25, 2026

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બુટલેગર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

વિસ્તારમાં ચાલી રહેલા દારૂના વેચાણને બંધ કરાવવા માટે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન બુટલેગર અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બાદમાં સ્થાનિકોની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો. ઘટનાને લઈને વિસ્તારમાં થોડા સમય માટે તણાવનો માહોલ સર્જાયો હતો.

(Amdavad, Sabarmati, News Currentaffairs)

#amdavad #sabarmati #news #currentaffairs

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બુટલેગર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ વિસ્તારમાં ચાલી રહેલા દારૂના વેચાણને બંધ કરાવવા માટે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન બુટલેગર અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બાદમાં સ્થાનિકોની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો. ઘટનાને લઈને વિસ્તારમાં થોડા સમય માટે તણાવનો માહોલ સર્જાયો હતો. (Amdavad, Sabarmati, News Currentaffairs) #amdavad #sabarmati #news #currentaffairs

Ahmadabad City, Ahmedabad | Jun 25, 2026

વેનેઝુએલામાં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકાથી તબાહી મચી, ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં ઈમરજન્સી જાહેર કરાઈ

#VenezuelaEarthquake #WorldNews #Earthquake #NaturalDisaster #Emergency #EarthquakeUpdate #HumDekhengeNews

વેનેઝુએલામાં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકાથી તબાહી મચી, ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં ઈમરજન્સી જાહેર કરાઈ #VenezuelaEarthquake #WorldNews #Earthquake #NaturalDisaster #Emergency #EarthquakeUpdate #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 25, 2026

વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની આશંકા, ઈમારતો-એરપોર્ટનો બૂકડો બોલાયી ગયો 

વેનેઝુએલામાં બુધવારે સાંજે એટલે કે ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. અમેરિકી જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, તેમાં 10,000 થી વધુ લોકોના મૃત્યુની 44% અને 1,00,000 થી વધુ મૃત્યુની 30% આશંકા છે. પહેલા 7.2 અને પછી થોડી જ સેકન્ડ બાદ 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. બંને ભૂકંપ રાજધાની કારાકાસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં આવ્યા. ભૂકંપ બાદના દ્રશ્યો હૃદયકંપાવી દે તેવા છે. ચશ્મદીદોના જણાવ્યા અનુસાર, આંખના પલકારામાં બહુમાળી ઇમારતોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘરો અને દુકાનોમાં રાખેલો સામાન રસ્તાઓ પર વિખરાઈ ગયો હતો.

#VenezuelaEarthquake #WorldNews #EarthquakeUpdate #NaturalDisaster #Caracas #USGS #HumDekhengeNews

વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની આશંકા, ઈમારતો-એરપોર્ટનો બૂકડો બોલાયી ગયો વેનેઝુએલામાં બુધવારે સાંજે એટલે કે ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. અમેરિકી જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, તેમાં 10,000 થી વધુ લોકોના મૃત્યુની 44% અને 1,00,000 થી વધુ મૃત્યુની 30% આશંકા છે. પહેલા 7.2 અને પછી થોડી જ સેકન્ડ બાદ 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. બંને ભૂકંપ રાજધાની કારાકાસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં આવ્યા. ભૂકંપ બાદના દ્રશ્યો હૃદયકંપાવી દે તેવા છે. ચશ્મદીદોના જણાવ્યા અનુસાર, આંખના પલકારામાં બહુમાળી ઇમારતોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘરો અને દુકાનોમાં રાખેલો સામાન રસ્તાઓ પર વિખરાઈ ગયો હતો. #VenezuelaEarthquake #WorldNews #EarthquakeUpdate #NaturalDisaster #Caracas #USGS #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 25, 2026

વેનેઝુએલામાં 7.2 અને 7.5 તીવ્રતાનો બે મોટા ભૂકંપ આવ્યા ભારે નુકસાન થતાં કટોકટી જાહેર #VenezuelaEarthquake #Earthquake #WorldNews #NaturalDisaster #HumDekhengeNews - Ahmadabad City News