Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: સિહોરના રાજપરા ખોડીયાર મંદિર ખાતે શિવપુરાણ કથાની પૂર્ણાહુતિ, હજારોની સંખ્યામાx ભક્તોએ લીધો લાભ

Sihor, Bhavnagar | Apr 20, 2026
શિહોરના રાજપરા ખોડીયાર મંદિર ખાતે બેઠેલ શિવપુરાણ જેમાં સુપ્રસિદ્ધ પુરાણી શ્રી શિપ્રા ગીરી બાપુ ના કંઠસ્થે ચાલુ થયેલ શિવપુરાણનું આજે પુર્ણાવતી હતી ત્યારે મોટી સંખ્યાની અંદર લોકોએ કથા શ્રવણ કરી હતી અને કથા શ્રવણ બાદ સમગ્ર રાજપરા ખોડીયાર મંદિર ખાતે પોથીયાત્રા અને સમગ્ર ગ્રામજનો સહિતના લોકો જોડાયા હતા અને શિવપુરાણ છે જેનું આજે છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો