સિહોર: સિહોર માં બજરંગદાસ બાપાની મઢુલી ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું
સિહોર માં બજરંગદાસ બાપાની મઢુલી ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું આર.એસ એસ સંઘના 100 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સંઘ શતાબ્દી વર્ષ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સંઘ દ્વારા વિવિધ સ્થળોએ હિન્દુ સમાજને સંગઠિત, જાગૃત અને એકજૂથ કરવાના ઉદ્દેશ્ય સાથે વિરાટ હિન્દુ સંમેલનો યોજાયા છે આ સંમેલનોમાં "હિન્દુ એકતા" અને "હિન્દુ શક્તિ" ના સંદેશ સાથે સનાતન ધર્મની સુરક્ષા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે