અરબ સાગરમાં ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું ઓપરેશન, 526 કિલોથી વધુ ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની ઝડપાયા
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબ સાગરમાં ડ્રગ્સ તસ્કરીનો મોટો પર્દાફાશ કર્યો છે. સંયુક્ત ઓપરેશનમાં 526 કિલોથી વધુ MD ડ્રગ્સ અને મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત લગભગ 3 હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મામલે પાકિસ્તાનના 5 આરોપીઓને પકડવામાં આવ્યા છે..
.
.
.
.
.
.
.
.
#gujaratats #coastguard #md #drugs #illegal #crime #ssknews
Udhna, Surat | Sep 30, 2026