સુરતમાં ગેરકાયદે ક*તલખાના બંધ કરવાની માંગ સાથે અ*હિંસા માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. અબોલ પશુઓને બચાવવાના હેતુથી યોજાનારી આ માર્ચમાં જૈન સમાજના ચારેય ફિરકાના જૈનાચાર્યો, સાધુ-સંતો, મહંતો, શ્રાવક-શ્રાવિકાઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનો જોડાશે. વિવિધ પ્લેકાર્ડ અને બેનરો સાથે પારલે પોઇન્ટ સરગમ શોપિંગથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી માર્ચ રેલી યોજાશે. આ રેલીમાં અંદાજે 1 હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે. રેલીના અંતે જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ગેરકાયદે કતલખાના બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવશે.
सूरत में अवैध बू*चड़खानों को बंद करने की मांग को लेकर अ*हिंसा मार्च का आयोजन किया जाएगा। बेजुबान पशुओं को बचाने के उद्देश्य से आयोजित इस मार्च में जैन समाज के चारों पंथों के जैनाचार्य, साधु-संत, महंत, श्रावक-श्राविकाएं और विभिन्न सामाजिक संस्थाएं व संगठन शामिल होंगे। अलग-अलग प्लेकार्ड और बैनर के साथ पार्ल�
Udhna, Surat | Oct 2, 2026