સુરતની MTB કોલેજ ખાતે PO*CSO Awareness Champion 2026 કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટિસ ગીતા ગોપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાની બાળકીઓ પર થતા યૌ*ન અ*ત્યાચાર અને PO*CSO કાયદા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સુરત શહેર તેમજ જિલ્લા અને તાલુકાના વિવિધ જજ અને અધિકારીઓ કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઉપરાંત સુરત શહેરના તમામ DCP, ACP, એડિશનલ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
सूरत के MTB कॉलेज में PO*CSO Awareness Champion 2026 कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में गुजरात हाईकोर्ट की जस्टिस गीता गोपी समेत कई अधिकारी उपस्थित रहे। कार्यक्रम के दौरान छोटी बच्चियों के साथ होने वाले यौ*न अ*त्याचार और PO*CSO कानून से जुड़े विभिन्न मुद्दों पर चर्चा की गई। सूरत शहर के साथ-साथ जिले और तालुका के विभिन्न न्यायाधीशों और अधिकारियों ने भी कार्यक्रम में हिस्सा लिया। इसके अलावा सूरत शहर के सभी DCP, ACP, एडिशनल
Udhna, Surat | Oct 2, 2026