ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલા સફાઈ અભિયાનમાં નાની બાળકી પણ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી. બાળકી દ્વારા સફાઈ અભિયાનમાં ભાગ લઈને સ્વચ્છતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. બાળકો અને યુવાનોને સ્વચ્છતા જાળવવા તેમજ જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. નાની બાળકીની આ પહેલથી સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ મળ્યો. “સ્વચ્છતા રાખો, ગંદકી ન ફેલાવો” ના સંદેશ સાથે બાળકીની પહેલ સૌ માટે પ્રેરણારૂપ બની.
गांधी जयंती के अवसर पर आयोजित सफाई अभियान में एक छोटी बच्ची भी उत्साहपूर्वक शामिल हुई। बच्ची ने सफाई अभियान में भाग लेकर स्वच्छता का सुंदर संदेश दिया। बच्चों और युवाओं से स्वच्छता बनाए रखने और सार्वजनिक स्थानों पर गंदगी न फैलाने की अपील की गई। छोटी बच्ची की इस पहल से समाज में स्वच्छता के प्रति जागरूकता बढ़ाने का संदेश मिला। “स्वच्छता बनाए रखें, गंदगी न फैलाएं” के संदेश के साथ बच्ची की यह पहल सभी के लिए प्रेरणादायक बन�
Udhna, Surat | Oct 2, 2026