સિહોર: શિહોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિમળાબેન ચૌહાણ ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ
શિહોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિમળાબેન ચૌહાણ કે જેઓ દેવગાણા નહીં સીટ ઉપરથી જીતીને આવેલા હોય ઉપરાંત ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ કે જેઓ જાંબાળા ની સીટ ઉપરથી જીત્યા હોય ત્યારે આજે રોજ શિહોર તાલુકા પંચાયત ખાતે ભાજપ દ્વારા મહિલા પ્રમુખ તરીકે વિમળાબેન ની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ ની વર્ણી કરવામાં આવી છે મોટી સંખ્યાની અંદર ચૂંટાયેલા સદસ્યો અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા જોકે ભાજપની સ્પષ્ટ બહુમતી