Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

વાડી ફળિયા ડી.એક.એમ.હોસ્પીટલ નજીક મહિલા કોંગ્રંસની પાંખ દ્વારા દારૂબંધીના કડક કાયદાની અમલવારી ની માંગ સાથે વિરોધ

Majura, Surat | Dec 2, 2025
સુરતા શહેર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ડી.એક.એમ.હોસ્પિટલ નજીક પ્રતીક ધરણા નું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત અને સુરતમાં દારૂબંધીના કાયદાનું કડક.અમલવારી કરાવવાની માંગ સાથે પ્રતીક ધરણા યોજવામાં આવ્યા હતા.જ્યાં પ્રતીક ધરણા દરમ્યાન સુરતમાં પણ દારૂ,જુગારન અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા.જે ગેરકાયદે પ્રવુતિ તાત્કાલિક ધોરણે બંધ થાય તેવી માંગ સાથે નારેબાજી અને સુત્રોચાર કરતા પોલીસે અટકાયત કરી.

MORE NEWS

વાડી ફળિયા ડી.એક.એમ.હોસ્પીટલ નજીક મહિલા કોંગ્રંસની પાંખ દ્વારા દારૂબંધીના કડક કાયદાની અમલવારી ની માંગ સાથે વિરોધ - Majura News