Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
हादसा
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
India
जनसमस्या
कांग्रेस
चोरी
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
aapnudahod
Dohad, Dahod
| Sep 24, 2026
MORE NEWS
દાહોદના મુવાલીયા ખાતે ‘સેવાસેતુ૨.૧’કાર્યક્રમ યોજાયો કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમે મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી પોર્ટેબલ એક્સ-રે મશીનની કામગીરીનું કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમે નિરીક્ષણ કર્યું હતું.ગ્રામ્ય વિસ્તારમાં સ્થળ પર જ આરોગ્ય તપાસની સુવિધાઓનો લાભ મળી રહ્યો છે. #SSADHD2
Dohad, Dahod | Sep 24, 2026
દાહોદ જિલ્લાના દુધીયામાં વોટરશેડમાંથી વારંવાર કેબલ ચોરી, ગ્રામજનોમાં રોષ નદી કિનારે આવેલા કૂવા પરથી છેલ્લા 1 વર્ષમાં 4 વખત કેબલ ચોરાતાં પંચાયતને આર્થિક ફટકો, તસ્કરોને ઝડપી પાડવા લીમખેડા પોલીસ મથકે લેખિત રજૂઆત લીમખેડા તા.24 લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં પીવાના પાણીની યોજના પર અજાણ્યા તસ્કરો તરાપ મારી રહ્યા હોવાની ગંભીર બાબત સામે આવી છે. ગામના લોકોને નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નદી કિનારે વિશેષ કૂવો અને વોટરશેડ તૈયાર કરવામાં આવ્યા છે. જોકે, અસામાજિક તત્ત્વો અને ચોર ટોળકી દ્વારા અવારનવાર વોટરશેડમાં લાગેલી મોટરના કિંમતી કેબલો કાપીને ચોરી કરી જવાનો સિલસિલો શરૂ થયો છે. છેલ્લા 1 વર્ષમાં જ આ પ્રકારે 3 થી 4 વખત કેબલ ચોરીની ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે ગ્રામ પંચાયત તંત્ર ત્રાહિમામ પોકારી ગયું છે. વારંવાર બનતી ચોરીની ઘટનાઓને ડામવા અને તસ્કરોને કાયદાનો પાઠ ભણાવવા માટે દુધિયા ગ્રામ પંચાયત દ્વારા લીમખેડા પોલીસ મથકમાં
Dohad, Dahod | Sep 24, 2026
દાહોદ જિલ્લાના ઝાલોદમાં ગણેશ વિસર્જનને લઈ જિલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
Dohad, Dahod | Sep 24, 2026
🌺 चार थांभला ना राजा 🌺 कुछ पल और बप्पा के आशीर्वाद ले लो, दिल भरकर अपने गणराज से प्यार कर लो। ❤️ बप्पा की विदाई का वक्त करीब है, आँखों में खुशी और दिल थोड़ा भावुक है। 🙏🥹 मिलते हैं अगले बरस, मेरे बप्पा! गणपति बप्पा मोरया! ❤️🌺
Dohad, Dahod | Sep 24, 2026
🌪️ તેલંગાણામાં તોફાની પવનથી તબાહીનો માહોલ! ભદ્રાદ્રી કોઠાગુડેમના બુર્ગમપાડુમાં અચાનક ફૂંકાયેલા જોરદાર પવનથી વૃક્ષો ધરાશાયી થયા અને ઘરના છાપરા ઉડી ગયા. તોફાન વચ્ચે ફસાયેલા લોકોને નાની ઈજાઓ સાથે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. 🌧️ હવામાન વિભાગે ઉત્તર અને પૂર્વ તેલંગાણામાં ભારે વરસાદની આગાહી સાથે અત્યંત ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. ⚠️ હવામાનને ધ્યાનમાં રાખી લોકોને સાવચેત રહેવાની અપીલ. 🎥 વીડિયો: સોશિયલ મીડિયા #Telangana #WeatherAlert #HeavyRain #Storm #DahodLive
Dohad, Dahod | Sep 24, 2026
દાહોદ જિલ્લામાં ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત 22 સ્થળોએ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા *5,680 જેટલા લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓ અને નિષ્ણાત તબીબી તપાસનો લાભ લીધો* 00 દાહોદ, તા. 23 સપ્ટેમ્બર, 2026: ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ઝાલોદ અને દેવગઢ બારીયા તેમજ જિલ્લાના 20 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ યોજાયેલા આ કેમ્પોમાં પદાધિકારીઓ, પંચાયતી રાજના સભ્યો તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત લાભાર્થીઓ અને નાગરિકોને સ્વચ્છતા જાળવવા અંગેની શપથ લેવડાવવામાં આવ્યા હતા. સાથે જ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કેમ્પમાં આવેલા લાભાર્થીઓની વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તથા જરૂરી તબીબી સલાહ અ�
Dohad, Dahod | Sep 24, 2026
આપ નેતા અનિલ ગરાસિયાએ દાહોદ જિલ્લાના બિલવાણીની આદિવાસી શાળાની ઓચિંતી મુલાકાત લીધી આમ આદમી પાર્ટીના નેતા અને ગત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર અનિલ ગરાસિયાએ બિલવાણીની શ્રી આદિવાસી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી શાળાની શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. શાળાના આચાર્ય સાથેની વાતચીતમાં શાળાની વિવિધ સમસ્યાઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી. અનિલ ગરાસિયાના જણાવ્યા મુજબ શાળામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં મળીને આશરે 569 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વર્ગખંડોની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને બેસવાની મુશ્કેલી અને પૂરતા વર્ગખંડોની સુવિધાનો અભાવ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચ માધ્યમિક વિભાગ શરૂ થયા બાદથી અંગ્રેજી વિષયના કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવી નથી અને હાલ કામચલાઉ શિક્ષક દ્વારા અભ્યાસક્રમ �
Dohad, Dahod | Sep 24, 2026
દાહોદ જિલ્લા કલેકટર સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો *સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી તેમજ લોકપ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ કરવા માટે કલેકટરશ્રી દ્વારા માર્ગદર્શન સહિત અપાઈ સૂચના* 00 દાહોદ, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬: દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટરસુશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોએ વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ રજૂઆતો અને પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે કલેકટરશ્રી દ્વારા માર્ગદર્શન સહિત સૂચના આપવામાં આવી હતી. જેમાં પ્રસુતિ સહાય યોજનાની પેન્ડિંગ અરજી, શિક્ષણ સહાય યોજનાની પડતર અરજી, પાણીના કનેકશન બાબત, આર. ટી. આઈ. ને લગતા પ્રશ્નો, અટક માં સુધારો કરવા બાબત, કામોના બીલના ચૂકવણા બાબત, નવ�
Dohad, Dahod | Sep 24, 2026