દાહોદના મુવાલીયા ખાતે ‘સેવાસેતુ૨.૧’કાર્યક્રમ યોજાયો
કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમે મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી
પોર્ટેબલ એક્સ-રે મશીનની કામગીરીનું કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમે નિરીક્ષણ કર્યું હતું.ગ્રામ્ય વિસ્તારમાં સ્થળ પર જ આરોગ્ય તપાસની સુવિધાઓનો લાભ મળી રહ્યો છે.
#SSADHD2