Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: સિહોર માં પીવાનું પાણી દૂષિત આવતા વોર્ડ નંબર પાંચના લોકોનો હોબાળો પાલિકામાં પાણી લઈ પહોંચ્યા.

Sihor, Bhavnagar | Jun 16, 2026
સિહોર માં પીવાના પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી હોય હાલના ધબકે છ થી સાત દિવસે પાણી આવતું હોય ત્યારે તે પાણી પણ દુષિત આવતા વોર્ડ નંબર 5 ના સ્થાનિક લોકો નગરપાલિકા ખાતે પાણી લઈ અને પહોંચ્યા. શિહોરમાં પીવાના પાણીની સમસ્યા વર્ષો જૂની છે કોઈપણ આયોજન પીવાના પાણી માટેનું ન હોય મહીપરી યોજનાનું પાણી વેચાતું લેતા હોય છતાં પણ પાણી દૂષિત અને અનિયમિત આવતું હોય ત્યારે નગરપાલિકા ખાતે પહોંચ્યા રજૂઆત કરવા જોઓ નગરપાલિકાના પ્રમુખ દ્વારા શું કહેવામાં આવ્યું