સિહોર: સિહોર તાલુકામાં મહીપરી યોજના માંથી ગેરકાયદેસર ‘ભૂતિયા’ પાણી કનેક્શન ઝડપાયું. વિડીયો થયો વાયરલ. સરપંચની પ્રતિક્રિયા
શિહોર તાલુકાના પાંચ તલાવડા. ગઢુલા ગામ વચ્ચે આવેલી એક જિનિંગ કોટિંગ દ્વારા મહીપરી યોજનાની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર કનેક્શન લીધાનું બહાર આવ્યુંપાંચ તલાવડા, ગઢુલા અને ભાવુપરા ગામોમાં લાંબા સમયથી પીવાના પાણીની અછત અંગે ગ્રામજનો કરી રહ્યા હતા ફરિયાદ અંગે પાંચ તલાવડાના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું જે ગેરકાયદેસર ભૂ તીયા પાણી કનેક્શન નો વિડીયો થયો વાયરલ