Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: ઈશ્વરીયા ના પાટીયા પાસે અકસ્માત. splendor અને એક્સેસ વચ્ચે એકને ગંભીર ઇજા થતા ભાવનગર ખસેડવામાં આવેલ

Sihor, Bhavnagar | Jun 29, 2026
શિહોરના ઈશ્વરીયા ના પાટીયા પાસેથી ભાવનગર રાજકોટ રોડ ઉપર હોન્ડા સ્પ્લેન્ડર લઈ બંને ભાઈઓ આવતા હતા ત્યારે પાછળથી એક્સેસ ચાલકે અકસ્માત કરી પાછળ બેઠેલ ભાઈને ઈજા થતા તાત્કાલિક 108 મારફ્ત સિહોર ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ વધુ સારવાર અર્થે ભાવનગર પ્રાઇવેટમાં દાખલ કરવામાં આવેલ અકસ્માત સવારના સમયે બનેલો હોય ત્યારે ભાવનગરથી એક્સેસ ચાલાક વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે