સિહોર: કોંગ્રેસના પીઠ આગેવાન અને નેતા શિહોર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ભોજરાજસિંહ ગોહિલ નું અવસાન
કોંગ્રેસના પીઠ આગેવાન અને નેતા સતત 30 વર્ષથી ટાણાની સીટ ઉપર કોંગ્રેસમાંથી વિજેતા બનતા ભોજરાજસિંહ ગોહિલનું આજે દુઃખદ અવસાન થયેલ છે આવતીકાલે શિહોર તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ હોય અને તેમના ધર્મપત્ની છે જે બુઢણાની સીટ ઉપરથી ચૂંટણી લડતા હોય ઉપરાંત અગાઉ તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા હોય ત્યારે આવતીકાલને ચૂંટણીનું પરિણામ હોય તે પહેલા ભોજરાજ સિંહ ગોહિલનું દુઃખદ અવસાન થતા શિહોર સહિત ટાણા પંથક ની અંદર શોકનું મોજો ફરી વળ્યું છે