Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: સિહોર રેલવે સ્ટેશન પર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો. ત્રણ દિવસની રાહ છતાં વારસદાર ન મળતા અંતિમ વિધિ

Sihor, Bhavnagar | May 2, 2026
સિહોરના રેલ્વે સ્ટેશન પર ત્રણ દિવસ અગાઉ અજાણા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો ત્રણ દિવસ સુધી જેની ઓળખ ન થતા ભાવનગર કોલ્ડ સ્ટોરેજ ખાતે રાખવામાં આવેલો છતાં વારસદાર ન મળતા નિયમ પ્રમાણે હાજર સિહોર પોલીસ સાથે રહી શિહોર નગરપાલિકાની ટીમ દ્વારા આ મૃતદેહ ની અંતિમ વિધિ કરવામાં આવી હતી પોલીસ અને નગરપાલિકા દ્વારા ઉત્તમ ઉદાહરણ માનવતાનું પૂરું પાડવામાં આવ્યું હતું