Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh
Cbse
Lucknow

કતારગામ: રીંગરોડ ખાતે આવેલ યુટીસી બિલ્ડીંગ ને બોમ થી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળતા પોલીસ દોડતી થઈ.

Katargam, Surat | Feb 27, 2026
બોમ્બની ધમકીની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. આ ઘટનાની અસર રૂપે ઉધના દરવાજા નજીક આવેલા યુનિયન ટ્રેડ સેન્ટર બિલ્ડિંગમાં સ્થિત પાસપોર્ટ ઓફિસ ખાતે પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા.યુનિયન ટ્રેડ સેન્ટર બિલ્ડિંગમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તથા પોલીસ ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

MORE NEWS