Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh

કતારગામ: લિંબાયત વિસ્તારમાં લગ્ન પ્રસંગના મંડપ નજીક મોડી રાતે ફાયરિંગની ઘટનામાં એકને પગમાં ગોળી વાગતા સારવાર અર્થે ખસેડાયો.

Katargam, Surat | Feb 20, 2026
લિંબાયતમાં શાંતિનગર માં ફાયરિંગ ની ઘટના મોડી રાત્રે બનેલી ઘટનામાં એકની ધરપકડ લગ્ન પ્રસંગના મંડપ નજીક ઘટના બની અજય ઉર્ફે પિંટ્યા અને તેનો મિત્ર લગ્ન પ્રસંગમાં ગયા હતા,યોગેશ મારવાડી ના પુત્રના લગ્ન હતા,જે લગ્નમાં અજય પિંટ્યા અને તેનો મિત્ર ગયો હતો લગ્ન મંડપ નજીક સૂરજ ઉર્ફે બવન્ડર અને બારકુ પાટીલ ઊભા હતા,"અહિં શા માટે આવ્યો છે"કહી બારકૂ પાટીલે અજય પિન્ટિયા ને લાફો માર્યો હતો જે બાદ માથાકૂટ થતાં બારકુ પાટીલે, અજયના પગના ભાગે ગોળી મારી હતી.