Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

કતારગામ: અડાજણ વિસ્તારમાં અડાજણ પોલીસ સાથે સ્કૂલવાનના ચાલકોની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.

Katargam, Surat | Feb 19, 2026
સુરત: અડાજણ પોલીસ દ્વારા સ્કૂલ વાન ચાલકો સાથે મહત્વની બેઠક યોજાઈ.પોલીસ અને સ્કૂલ વાન સંચાલકો વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા થઇ 17 જેટલી શાળાઓના વાન ચાલકોને પોલીસ દ્વારા અપાયું માર્ગદર્શનબાળકોની સુરક્ષા સર્વોપરી હોવાની માહિતી અપાઈ હાલમાં બાળકો ઉઠાવવાની અફવાઓથી બચવા પોલીસની અપીલ વાલીઓ અને બાળકોમાં જાગૃતિ લાવવા પોલીસનો નવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.