Public App Logo
Jansamasya
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut

કતારગામ: સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં થયેલા ઓડિયો વાયરલ બાબતે પોલીસે કાર્યવાહી કરી મહિલા પાસે માફી મંગાવી.

Katargam, Surat | Feb 17, 2026
સુરત શહેરમાં ત્રણ દિવસ એક ઓડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો વાયરલ ઓડિયો ને લઈ ને સુરત પોલીસ ની વિવિધ ટીમો એક્શન માં આવી હતી અને આ તપાસ માં સત્ય સામે આવ્યું હતું કે આ માત્ર એક પાયા વિહોણી અફવાઓ છે અને આ ખોટી અફવાઓ ફેલાવનાર ઉપર સુરત પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે ત્યારે એજ ઓડિયો કાપોદ્રા વિસ્તારમાં આવેલી અલંકાર રેસીડેન્સી માં રહેતા એક મહિલા ને આવ્યો હતો અને તેઓએ ઓડિયો ની કોઈ ખરાઈ કર્યા વગર સોસાયટી ના ગ્રુપમાં ફોરવર્ડ કર્યો.