Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: ગઈકાલે થયેલા ગંભીર અકસ્માતમાં પિતાના મોત બાદ પુત્રનું પણ મોત નીપજ્યું છે સણોસરા પાસે સર્જાયો હતો અકસ્માત

Sihor, Bhavnagar | May 21, 2026
શિહોરના સણોસરા નજીક ગઈકાલે બાઈક અને scorpio કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે ધનજીભાઈ ઉંમર વર્ષ 65 જેઓનું મોત નીપજ્યું હતું ત્યારે તેમના પુત્રને ગંભીર ઈ જાઓ થવા પામતી હતી તેઓને શિહોરની સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ ભાવનગર રીફર કરવામાં આવતા તેઓનું પણ સારવાર દરમિયાન મોત નીપજેલ છે ત્યારે આ અકસ્માત ની અંદર પિતા પુત્ર બંનેનું મોત થવા પામ્યું છે