Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: વરસામેડીમાં ગેરકાયદે ડીઝલનો જથ્થો ઝડપાયો, પુરવઠા વિભાગની કાર્યવાહી

Anjar, Kutch | May 26, 2026
અંજાર તાલુકાના વરસામેડી વિસ્તારમાં પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદે ડીઝલના જથ્થા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તા. 26 મે 2026ના રોજ મામલતદાર ભગવતીબેન ચાવડા, નાયબ મામલતદાર પરેશભાઈ ધરજિયા તથા પુરવઠા શાખાની ટીમે વરસામેડી ટોલનાકા નજીક આવેલી શ્રી અનુપ ટ્રાન્સપોર્ટ કંપની ખાતે અચાનક તપાસ કરી હતી.તપાસ દરમિયાન અંદાજે 475 લિટર શંકાસ્પદ અને ગેરકાયદે ડીઝલનો જથ્થો મળી આવતા સમગ્ર જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.