ગાંધીધામ: મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામથી આદિપુર સુધી "પ્રગતિપથ યાત્રા" કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે બાર વર્ષ અને મુખ્યમંત્રી ગુજરાત તરીકે ૧૩ વર્ષ એમ કુલ-૨૫ વર્ષ પૂર્ણ થયેલ છે. જેમાં ગાંધીધામ મહાનગરપાલિકા આજરોજ "પ્રગતિપથ યાત્રા" માં ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ વિકાસ કામોનો નિરીક્ષણ તેમજ તે અંગેનો પ્રગતિનો અહેવાલ અંગે નવા બનનારા બસ સ્ટેન્ડ થી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી થઈ બેન્કીંગ સર્કલથી આદિપુર ઝંડા ચોક સુધી કાર્યોનું નિરીક્ષણ કરાયું.