સુરતઃ પેન્સિલની અણી પર બિરાજ્યા 6 મિમીના ગણપતિ બાપ્પા. જહાંગીરાબાદના મયંક પટેલે માત્ર 6 MM જગ્યામાં ગણપતિ બાપ્પાની અદભૂત કોતરણી કરી છે. ગણપતિની આ નાની પ્રતિમા બનાવવા માટે સિરીંજની નીડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાંચ દિવસની સતત મહેનત અને એકાગ્રતા બાદ આ અનોખી મિનીએચર કળા તૈયાર થઈ છે. હોસ્પિટલ મશીનો સંબંધિત ક્ષેત્રે કામગીરી કરતા મયંક પટેલે મેડિકલ સાધનો સાથેના પોતાના અનુભવનો અનોખો ઉપયોગ કળામાં કર્યો છે. નાની જગ્યામાં મોટી આસ્થાનો સંદેશ આપતી આ કળા હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે.
सूरतः पेंसिल की नोक पर विराजे 6 MM के गणपति बप्पा। जहांगीराबाद के मयंक पटेल ने सिर्फ 6 MM की जगह में गणपति बप्पा की अद्भुत नक्काशी की है। गणपति की इस बेहद छोटी प्रतिमा को बनाने के लिए सिरिंज की नीडल का इस्तेमाल किया गया। पांच दिनों की लगातार मेहनत और एकाग्रता के बाद यह अनोखी मिनिएचर कला तैयार हुई। अस्पताल की मशीनों से जुड़े क्षेत्र में काम करने वाले मयंक पटेल ने मे�
Udhna, Surat | Sep 15, 2026