Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: સિહોરમાં પીજીવીસીએલના ફ્યુઝની ઉઠાનતરીCCTV માં કેદ થયો નવો સ્ટાઇલીશ ચોર

Sihor, Bhavnagar | Jun 1, 2026
શિહોરમાં છેલ્લા ઘણા સમયથી નવો સ્ટાઇલિશ ચોર સીસીટીવી માં જોવા મળ્યો આ ચોર દ્વારા pgvcl ના લગાયેલા વિવિધ ટ્રાન્સફોર્મર બોક્સ પર ફ્યુઝ લગાવેલા હોય જે ફ્યુઝ ની ચોરી થવા પામી છે રાત્રિના સમયે એક વ્યક્તિ આવે છે કે pgvcl ના ટ્રાન્સફર પર પાસે લગાવેલા બોક્સમાંથી ફ્યુઝ કાઢે છે જોકે લાઈટ જવાથી pgvcl ને જાણ કરતા પીજીવીસીએલ દ્વારા આવી અને હાલના તબક્કે નહીં મળી આવતા સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધાવા પામી નથી
સિહોર: સિહોરમાં પીજીવીસીએલના ફ્યુઝની ઉઠાનતરીCCTV માં કેદ થયો નવો સ્ટાઇલીશ ચોર - Sihor News