અમદાવાદ શહેરમાં નવરાત્રી પર્વમાં ગરબા આયોજકોને ભેળવી સ્ટોલ ભાડે લઈ અનેક લોકોના રૂપિયા ચાઉં કરી જનાર નીલ પટેલ કોણ ??
The events experts ના નામથી અનેક આયોજકો પાસે સ્ટોલ ભાડે લઈ લાખો રૂપિયાની છેતરપિંડી પાટા નીલ પટેલ ઉપર પોલીસ કાર્યવાહી થવી જોઈએ કે નહીં ??
ઘાટલોડિયા સીપી કોલોની ભૂયંગદેવ પાસે રહેતો નીલ પટેલ કેટલા લોકો સાથે કરી ચૂક્યો છે છેતરપિંડી ??
નીલ પટેલનો કાળો ચિઠ્ઠો જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #ahmedabad #viralvideo #eventplanner #eventorganizer