સુરતના વરાછા ઝોનમાં પીળાશ પડતું પાણી આવવાની સમસ્યા સામે આવી. પાણીની ગુણવત્તાને લઈને SMCએ નાગરિકોને પાણી ઉકાળીને પીવાની અપીલ કરી છે. પાણીની ગુણવત્તામાં સુધારો ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
सूरत के वराछा ज़ोन में पीले रंग का पानी आने की समस्या सामने आई है। पानी की गुणवत्ता को लेकर SMC ने नागरिकों से पानी उबालकर पीने की अपील की है। पानी की गुणवत्ता में सुधार होने तक सावधानी बरतने की सलाह दी गई है।
Yellowish water has been reported in Surat’s Varachha Zone. The Surat Municipal Corporation (SMC) has urged residents to boil drinking water before consumption and remain cautious until water quality improves.
[Surat News, Varachha Zone, SMC, Water Quality, Yellowish Water, Drinking Water Safety, Gujarat News]
Udhna, Surat | Oct 28, 2026