Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
Cricket

વઢવાણ: ચેક રીટર્નના બે અલગ અલગ કેસમાં મોરબીના વેપારીને સુરેન્દ્રનગર કોર્ટે 1 વર્ષની સજાનો હુકમ કર્યો

મોરબીના રહીશ વિરાજ ટ્રેડિંગના માલિક સનતભાઇ જયંતિલાલ શાહે રતનપર ના પ્રવિણભાઇ ડાહ્યાભાઈ પટેલ અને વાલજીભાઇ ડાહ્યાભાઈ પટેલ પાસેથી રૂપિયા નવ નવ લાખ ઉછીના લઈ તે પેટે ચેક આપ્યા હતા જે ચેક બેંકમાં ભરતા રિટર્ન થતા આ અંગે કોર્ટમાં કેસ દાખલા કરાયો હતો જે કેસ ચાલી જતાં કોર્ટે સનતભાઇ જયંતિલાલ શાહને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

MORE NEWS

🔴 બ્રેકિંગ | સુરેન્દ્રનગર : મૂળી તાલુકાના ટીકડાણા સીમ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસનો રેડ ..એલસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં 18 શખ્સો ઝડપાયા.. રોકડ, મોબાઇલ, કાર સહિત કુલ રૂ. 27.55 લાખનો મુદ્દામાલ જપ્ત... જુગાર રમવા આવનારાઓને દારૂ પીરસાતો હોવાનો ખુલાસો.. રાજકોટ, મોરબી, હળવદ સહિત વિવિધ વિસ્તારોના ખેલીઓ ઝડપાયા.. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
#BreakingNews #Surendranagar #Muli #GujaratPolice #Raid JugarDham

🔴 બ્રેકિંગ | સુરેન્દ્રનગર : મૂળી તાલુકાના ટીકડાણા સીમ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસનો રેડ ..એલસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં 18 શખ્સો ઝડપાયા.. રોકડ, મોબાઇલ, કાર સહિત કુલ રૂ. 27.55 લાખનો મુદ્દામાલ જપ્ત... જુગાર રમવા આવનારાઓને દારૂ પીરસાતો હોવાનો ખુલાસો.. રાજકોટ, મોરબી, હળવદ સહિત વિવિધ વિસ્તારોના ખેલીઓ ઝડપાયા.. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી #BreakingNews #Surendranagar #Muli #GujaratPolice #Raid JugarDham

Wadhwan, Surendranagar | Jun 7, 2026

બ્રેકિંગ ન્યૂઝ | ગુજરાત 🚨
ગુજરાતના નવા DGP તરીકે સિનિયર IPS અધિકારી જી.એસ. મલિક ની નિમણૂક કરવામાં આવી છે.
હાલ અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહેલા જી.એસ. મલિક 1993 બેચના અનુભવી IPS અધિકારી છે. હવે તેઓ ગુજરાત પોલીસના વડા તરીકે રાજ્યની કાયદો અને વ્યવસ્થા સંભાળશે.
નવી જવાબદારી બદલ જી.એસ. મલિક સાહેબને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
#BreakingNews #Gujarat #DGP #GSMalik #IPS AhmedabadPolice GujaratPolice NewDGP GujaratNews PoliceNews JhalawadNiPukar હેસટેક ગુજરાત જીએસમલિક ડીજીપી ઝાલાવાડનીપુકાર

બ્રેકિંગ ન્યૂઝ | ગુજરાત 🚨 ગુજરાતના નવા DGP તરીકે સિનિયર IPS અધિકારી જી.એસ. મલિક ની નિમણૂક કરવામાં આવી છે. હાલ અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહેલા જી.એસ. મલિક 1993 બેચના અનુભવી IPS અધિકારી છે. હવે તેઓ ગુજરાત પોલીસના વડા તરીકે રાજ્યની કાયદો અને વ્યવસ્થા સંભાળશે. નવી જવાબદારી બદલ જી.એસ. મલિક સાહેબને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. #BreakingNews #Gujarat #DGP #GSMalik #IPS AhmedabadPolice GujaratPolice NewDGP GujaratNews PoliceNews JhalawadNiPukar હેસટેક ગુજરાત જીએસમલિક ડીજીપી ઝાલાવાડનીપુકાર

Wadhwan, Surendranagar | Jun 6, 2026

#surendanager 
#wadhawan
 #surendranagar
 #bjp 
#than

#surendanager #wadhawan #surendranagar #bjp #than

Wadhwan, Surendranagar | Jun 5, 2026

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે આજે ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલે પદગ્રહણ કર્યું જેમાં વિધિવત પૂજા અર્ચના યજ્ઞ સાથે પદગ્રહણ સમારોહ યોજાયો સૌ લોકોએ તેઓને શુભેચ્છાઓ પાઠવી 
.
.

#wadhawan #surendanager #surendranagar #snmc #bjp

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે આજે ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલે પદગ્રહણ કર્યું જેમાં વિધિવત પૂજા અર્ચના યજ્ઞ સાથે પદગ્રહણ સમારોહ યોજાયો સૌ લોકોએ તેઓને શુભેચ્છાઓ પાઠવી . . #wadhawan #surendanager #surendranagar #snmc #bjp

Wadhwan, Surendranagar | Jun 5, 2026

🚨 રાતોરાત રેશનકાર્ડને લઈને મોટો નિર્ણય 🚨

રેશનકાર્ડના નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. શહેરી વિસ્તારમાં વાર્ષિક 3 લાખ અને ગ્રામીણ વિસ્તારમાં 2 લાખથી વધુ આવક, ફોર વ્હીલર, 100 ચોરસ મીટરથી વધુ પ્લોટ કે પાકું ઘર, આવકવેરો ભરતા, અથવા AC જનરેટર જેવી સુવિધાઓ ધરાવતા પરિવારો રેશનના લાભથી વંચિત રહેશે. e-KYC ફરજિયાત કરાયું છે, જે પૂર્ણ ન કરનારના રેશનકાર્ડ બંધ થઈ જશે. આ ફેરફારોથી લગભગ 70 લાખ અપાત્ર રેશનકાર્ડ બંધ થવાની

#surendanager#surendranagar #gujarat #RationCardUpdate
#eKYC

🚨 રાતોરાત રેશનકાર્ડને લઈને મોટો નિર્ણય 🚨 રેશનકાર્ડના નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. શહેરી વિસ્તારમાં વાર્ષિક 3 લાખ અને ગ્રામીણ વિસ્તારમાં 2 લાખથી વધુ આવક, ફોર વ્હીલર, 100 ચોરસ મીટરથી વધુ પ્લોટ કે પાકું ઘર, આવકવેરો ભરતા, અથવા AC જનરેટર જેવી સુવિધાઓ ધરાવતા પરિવારો રેશનના લાભથી વંચિત રહેશે. e-KYC ફરજિયાત કરાયું છે, જે પૂર્ણ ન કરનારના રેશનકાર્ડ બંધ થઈ જશે. આ ફેરફારોથી લગભગ 70 લાખ અપાત્ર રેશનકાર્ડ બંધ થવાની #surendanager#surendranagar #gujarat #RationCardUpdate #eKYC

Wadhwan, Surendranagar | Jun 5, 2026