Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ચોટીલા તાલુકાના નાવા ગામની વાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ દરમિયાન અનાજના સ્ટોકમાં ગેરરીતિ સહિત અનેક નિયમભંગ સામે આવ્યા. દુકાન છત્રજીતભાઈ શાંતિભાઈ જેબલિયા સામે નિયમ મુજબ કાર્યવાહી શરૂ #Surendranagar #Chotila #Nava #RationShop #FairPriceShop TPDS DeputyCollector FoodDepartment BreakingNews GujaratNews

Wadhwan, Surendranagar | Jun 27, 2026

MORE NEWS

સુરેન્દ્રનગર નગારા ગામે ખેડૂત મહા ખેડૂત પંચાયત

#surendranagar #wadhavan #aap #gopal

સુરેન્દ્રનગર નગારા ગામે ખેડૂત મહા ખેડૂત પંચાયત #surendranagar #wadhavan #aap #gopal

Wadhwan, Surendranagar | Jun 27, 2026

ગણતરીની કલાકોમાં બકરા ચોરીનો ભેદ ઉકેલાયો 🐐🚔
સુરેન્દ્રનગર LCBએ જોરાવરનગર પોલીસમાં નોંધાયેલા બકરા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી ચોરીના 6 બકરા અને ગુનામાં વપરાયેલી XUV-500 કાર કબજે કરવામાં આવી. બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસને સોંપવામાં આવ્યા.
#Surendranagar #LCB #GoatTheft #CrimeNews #PoliceAction

ગણતરીની કલાકોમાં બકરા ચોરીનો ભેદ ઉકેલાયો 🐐🚔 સુરેન્દ્રનગર LCBએ જોરાવરનગર પોલીસમાં નોંધાયેલા બકરા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી ચોરીના 6 બકરા અને ગુનામાં વપરાયેલી XUV-500 કાર કબજે કરવામાં આવી. બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસને સોંપવામાં આવ્યા. #Surendranagar #LCB #GoatTheft #CrimeNews #PoliceAction

Wadhwan, Surendranagar | Jun 26, 2026

🚨 એ.સી.બી.નો સફળ ટ્રેપ 🚨
સુરેન્દ્રનગરમાં એ.સી.બી.એ લાંચિયા કર્મચારીને રંગેહાથ ઝડપી પાડ્યો. સિક્યુરિટી ગાર્ડને નોકરીમાં હેરાન ન કરવા માટે રૂ.2,000ની લાંચ માંગનાર આરોપી ટ્રેપ દરમિયાન લાંચ સ્વીકારતા જ ઝડપાયો. એ.સી.બી.ની કાર્યવાહીથી ભ્રષ્ટાચાર સામે કડક સંદેશો ગયો છે.
#Surendranagar #ACBTrap #BriberyCase #AntiCorruption #GujaratNews BreakingNews

🚨 એ.સી.બી.નો સફળ ટ્રેપ 🚨 સુરેન્દ્રનગરમાં એ.સી.બી.એ લાંચિયા કર્મચારીને રંગેહાથ ઝડપી પાડ્યો. સિક્યુરિટી ગાર્ડને નોકરીમાં હેરાન ન કરવા માટે રૂ.2,000ની લાંચ માંગનાર આરોપી ટ્રેપ દરમિયાન લાંચ સ્વીકારતા જ ઝડપાયો. એ.સી.બી.ની કાર્યવાહીથી ભ્રષ્ટાચાર સામે કડક સંદેશો ગયો છે. #Surendranagar #ACBTrap #BriberyCase #AntiCorruption #GujaratNews BreakingNews

Wadhwan, Surendranagar | Jun 25, 2026