ચોટીલા તાલુકાના નાવા ગામની વાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ દરમિયાન અનાજના સ્ટોકમાં ગેરરીતિ સહિત અનેક નિયમભંગ સામે આવ્યા. દુકાન છત્રજીતભાઈ શાંતિભાઈ જેબલિયા સામે નિયમ મુજબ કાર્યવાહી શરૂ
#Surendranagar #Chotila #Nava #RationShop #FairPriceShop TPDS DeputyCollector FoodDepartment BreakingNews GujaratNews
Wadhwan, Surendranagar | Jun 27, 2026