Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

ગણતરીની કલાકોમાં બકરા ચોરીનો ભેદ ઉકેલાયો 🐐🚔 સુરેન્દ્રનગર LCBએ જોરાવરનગર પોલીસમાં નોંધાયેલા બકરા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી ચોરીના 6 બકરા અને ગુનામાં વપરાયેલી XUV-500 કાર કબજે કરવામાં આવી. બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસને સોંપવામાં આવ્યા. #Surendranagar #LCB #GoatTheft #CrimeNews #PoliceAction

Wadhwan, Surendranagar | Jun 26, 2026

MORE NEWS

🚨 એ.સી.બી.નો સફળ ટ્રેપ 🚨
સુરેન્દ્રનગરમાં એ.સી.બી.એ લાંચિયા કર્મચારીને રંગેહાથ ઝડપી પાડ્યો. સિક્યુરિટી ગાર્ડને નોકરીમાં હેરાન ન કરવા માટે રૂ.2,000ની લાંચ માંગનાર આરોપી ટ્રેપ દરમિયાન લાંચ સ્વીકારતા જ ઝડપાયો. એ.સી.બી.ની કાર્યવાહીથી ભ્રષ્ટાચાર સામે કડક સંદેશો ગયો છે.
#Surendranagar #ACBTrap #BriberyCase #AntiCorruption #GujaratNews BreakingNews

🚨 એ.સી.બી.નો સફળ ટ્રેપ 🚨 સુરેન્દ્રનગરમાં એ.સી.બી.એ લાંચિયા કર્મચારીને રંગેહાથ ઝડપી પાડ્યો. સિક્યુરિટી ગાર્ડને નોકરીમાં હેરાન ન કરવા માટે રૂ.2,000ની લાંચ માંગનાર આરોપી ટ્રેપ દરમિયાન લાંચ સ્વીકારતા જ ઝડપાયો. એ.સી.બી.ની કાર્યવાહીથી ભ્રષ્ટાચાર સામે કડક સંદેશો ગયો છે. #Surendranagar #ACBTrap #BriberyCase #AntiCorruption #GujaratNews BreakingNews

Wadhwan, Surendranagar | Jun 25, 2026

સુરેન્દ્રનગર પોલીસના "તેરા તુજકો અર્પણ" અભિયાનને વધુ એક સફળતા નેત્રમના CCTV કેમેરાની મદદથી બે અરજદારોના ખોવાયેલી દસ્તાવેજોની બેગ અને ₹50 હજાર કિંમતનો એપલ મોબાઇલ તેમના મૂળ માલિકોને પરત અપાયા. સુરેન્દ્રનગર પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીથી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો.
#SurendranagarPolice #Netram #TeraTujhkoArpan #CCTVSurveillance #PoliceSuccess LostAndFound GujaratPolice

સુરેન્દ્રનગર પોલીસના "તેરા તુજકો અર્પણ" અભિયાનને વધુ એક સફળતા નેત્રમના CCTV કેમેરાની મદદથી બે અરજદારોના ખોવાયેલી દસ્તાવેજોની બેગ અને ₹50 હજાર કિંમતનો એપલ મોબાઇલ તેમના મૂળ માલિકોને પરત અપાયા. સુરેન્દ્રનગર પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીથી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. #SurendranagarPolice #Netram #TeraTujhkoArpan #CCTVSurveillance #PoliceSuccess LostAndFound GujaratPolice

Wadhwan, Surendranagar | Jun 25, 2026

શિક્ષણના પ્રશ્ને કોંગ્રેસનો ‘છાત્ર-ગુંજ’ કાર્યક્રમ
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા પેપરલીક, પરીક્ષા કૌભાંડો અને શિક્ષણ વ્યવસ્થાના પ્રશ્નોને લઈ ‘છાત્ર-ગુંજ’ કાર્યક્રમનું આયોજન. વિદ્યાર્થીઓ અને યુવાનોના અવાજને બુલંદ કરવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરાશે.
#Surendranagar #Congress #ChhatraGunj #StudentVoice #PaperLeak ExamScam Education

શિક્ષણના પ્રશ્ને કોંગ્રેસનો ‘છાત્ર-ગુંજ’ કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા પેપરલીક, પરીક્ષા કૌભાંડો અને શિક્ષણ વ્યવસ્થાના પ્રશ્નોને લઈ ‘છાત્ર-ગુંજ’ કાર્યક્રમનું આયોજન. વિદ્યાર્થીઓ અને યુવાનોના અવાજને બુલંદ કરવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરાશે. #Surendranagar #Congress #ChhatraGunj #StudentVoice #PaperLeak ExamScam Education

Wadhwan, Surendranagar | Jun 24, 2026

ગણતરીની કલાકોમાં બકરા ચોરીનો ભેદ ઉકેલાયો 🐐🚔 સુરેન્દ્રનગર LCBએ જોરાવરનગર પોલીસમાં નોંધાયેલા બકરા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી ચોરીના 6 બકરા અને ગુનામાં વપરાયેલી XUV-500 કાર કબજે કરવામાં આવી. બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસને સોંપવામાં આવ્યા. #Surendranagar #LCB #GoatTheft #CrimeNews #PoliceAction - Wadhwan News