સિહોર: સિહોર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ વિરોધ પક્ષનો દબદબો
શિહોર નગરપાલિકાની આજે રોજ સાધારણ સભા યોજાઈ હતી આ સાધારણ સભાની અંદર વિરોધ પક્ષનો રહ્યો હતો દબદબો શાસક પક્ષ દ્વારા વિરોધ પક્ષના મુદ્દામાં કોઈ પણ જાતનો જવાબ આપી ન શક્યા હતા અને અનેક મુદ્દાઓ વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા ત્યારે શાસક પક્ષે જે મુખ પ્રેક્ષક બની અને જોતો રહ્યો અને પણ કોઈ પણ જાતના જવાબ આપી ન શક્યા ત્યારે શાસક પક્ષ છે જે સત્તાવાળા પક્ષ હોય છતાં પણ કોઈ વિરોધ પક્ષને જવાબ ન આપી શક્યા વિરોધ પક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો