Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

વિસાવદર: ભારતીય કિસાન સંઘ દ્વારા અપાયું પ્રાંત અધિકારી શ્રી ને આવેદનપત્ર

Visavadar, Junagadh | Feb 25, 2026
વિસાવદર તાલુકાના ખેડૂતોની મગફળી ટેકાના ભાવે સ્વીકારી લેવામાં તો આવી છે પરંતુ આ વેચાણ થયેલ મગફળીના પૈસાહજુ ખેડૂતોના હાથમાં આવ્યા નથી ત્યારે ખેડૂતોહાલ મૂંઝવણો ઉભી અનુભવી રહ્યા છે ત્યારે વિસાવદર ભારતીય કિસાન સંઘના પ્રમુખ તેમજ વિસાવદર તાલુકાને ગ્રામ્યનાખેડૂત આગેવાનો અગ્રણીઓ દ્વારા વિસાવદર પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોનું ટેકાના ભાવની મગફળી સ્વીકારી છે પરંતુ હજુ સુધી પૈસા આપવામાં આવ્યા નથી

MORE NEWS