સિહોર: શિહોર ગૌતમેશ્વર રોડ પર આવેલ સાંકેત ધામ પાસે પતરા તોડી 70000 ના મુદ્દા માલની ચોરી
સિહોર ગોતમેશ્વર રોડ પર આવેલ સાંકેત ધામ પાસે પતરા ની શેડ ની અંદર રાખેલ તાંબાના ભંગારને ત્રણ બેગ જેનું વજન 140 કિલો જેની કિંમત રૂપિયા 70 હજાર રૂપિયા જે અજાણ્યા શખ્સોએ અંદર પ્રવેશી પતરા તોડી અને તાંબાનો ભંગાર ચોરી ગયેલ જેની ફરિયાદ બસીરભાઇ દ્વારાશિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવે છે