Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: ભાવનગર એલસીબી દ્વારા શિહોરના નેસડા ગામે જવાના રસ્તા ઉપર થી મસ મોટો દારૂનો જથ્થો ઝડપી પાડીયો

Sihor, Bhavnagar | Apr 22, 2026
ભાવનગર એલસીબી દ્વારા સિહોરના નેસડા રોડ ઉપર થી મસ મોટો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પડ્યો i 20કાર નંબર 3004માંથી તલાશી લેતા અંદર અંદરથી ઇંગ્લિશ દારૂ મોબાઈલ અને કાર સાથે ટોટલ રોકડ ₹7,58096 ના મુદ્દામાલ સાથે બે ઝડપાયા બાકીના ને ઝડપવાના બાકી ત્યારે ભાવનગર એલસીબી ની ચૂંટણી ના સમયે મોટી કાર્યવાહી