સિહોર: કપચી સપ્લાય ના નામે લાખો નો ખેલ કંપનીમાં માલ પહોંચ્યો પહોંચ બતાવી બારોબાર વેચાણ ત્રણ વિરુદ્ધ ફરિયાદ
કપચી સપ્લાયના નામે લાખો નો ખેલ કંપનીમાં માલ પહોંચી બતાવી બરોબર વેચાણ કરતા ત્રણ લોકો વિરોધ ફરિયાદ નોંધ થાય ટ્રાન્સપોર્ટ ને પોતાના ડ્રાઈવરો એ ચૂનો લગાડ્યો જીપીએસ દ્વારા કપચી માં ગોટાળો કંપનીના સુપરવાઇઝર સાથે મિલી ભગત બે ડ્રાઇવર અને કંપનીના સુપરવાઈઝર વિરુદ્ધ ફરિયાદ નોંધાય જેમાં રૂપિયા 60,000 જેટલી ઠગાઈ કરવામાં આવી છે અને દરગાડીએ સુપરવાઇઝરને રૂપિયા 2000 આપતા હોવાનું સામે આવ્યું છે