Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
No video available

આણંદ શહેર: આણંદ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું,ભારે વરસાદની આગાહી

Anand City, Anand | Jul 7, 2025
આણંદ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ પુનઃ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે.સોમવારે આણંદ અને બોરસદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પંચમહાલ અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.આગામી કલાકોમાં આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લઇ વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે.