Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: પોલીસે વરસામેડી સીમમાંથી શંકાસ્પદ સળિયાના જથ્થા સાથે એક ઈસમને ઝડપ્યો

Anjar, Kutch | Apr 6, 2026
અંજાર પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એ. જાડેજા અને તેમની ટીમે વરસામેડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વરસામેડી સીમમાં મંગલવિહાર સોસાયટી પાછળ ખુલ્લા પ્લોટમાંથી પોલીસે 8,71,500ની કિંમતના 14,525 કિલોગ્રામ લોખંડના સળિયા જપ્ત કર્યા છે. આ મામલે મૂળ ભાવનગરના અને હાલ વરસામેડી રહેતા 30 વર્ષીય સંજય કાનાભાઈ કેરાસીયાની અટકાયત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આ જથ્થો શંકાસ્પદ જણાતા મુદ્દામાલ કબજે કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.